.
કોમેન્ટ કેવી રીતે કરશો?

પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ
માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક
કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે
તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની
ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે
તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી
પ્રકાશિત થાય છે.
મારો બીજો બ્લોગ..
http://sagarramolia.wordpress.com/

મારું પુસ્તક 'સરદારનું ગીત' વાંચવા માટે...

http://www.sardarvallabh.blogspot.com/

મારું પુસ્તક 'વિધવા' વાંચવા માટે...

www.vidhva.blogspot.com

ગુરુવાર, 2 સપ્ટેમ્બર, 2010

સહનશીલ

આ જગતમાં
સહન કરે,
બે જ પાત્ર...
એક જનેતા
અને
બીજી
જનતા...

.
.
હાથી, ઘોડા, પાલખી, જય કનૈયાલાલ કી...
.
- 'સાગર' રામોલિયા

9 ટિપ્પણીઓ:

ડૉ. મહેશ રાવલ કહ્યું...

સાગરભાઇ...
સુંદર અને સચોટ વાત કરી તમે - ગમ્યું.

Bharat Suchak કહ્યું...

ખુબજ સરસ અને સાચી વાત

રુદ્રાક્ષ સોલંકી કહ્યું...

Ekdam Sachi Vaat

jaykant jani કહ્યું...

my dear superb presentation
congratulation
મને
જીવનમા
બે જ આશ છે,
એક તો ..
ક્રુષ્ણ જેવી લીલા
અને
બીજી
રામ જેવો વનવાસ.

MAHENDRASINH N. PADHIYARજનેતા કહ્યું...

હંમેશા જતું કરે છે.
અને જનતા વિફરે ત્યારે
તખ્ત પલટી જાય છે..................

sima dave કહ્યું...

VERY NICE

suresh ganatra કહ્યું...

થોડામાં ઘણુ કહી દીધું.... ખૂબ સુંદર...

Mrs. Kim Pathak કહ્યું...

su vat che sagar bhai
khubaj saras......................

shahin kazi કહ્યું...

ખૂબ જ સરસ...ગાગર માં સાગર સમાવી દીધી !!