.
કોમેન્ટ કેવી રીતે કરશો?

પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ
માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક
કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે
તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની
ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે
તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી
પ્રકાશિત થાય છે.
મારો બીજો બ્લોગ..
http://sagarramolia.wordpress.com/

મારું પુસ્તક 'સરદારનું ગીત' વાંચવા માટે...

http://www.sardarvallabh.blogspot.com/

મારું પુસ્તક 'વિધવા' વાંચવા માટે...

www.vidhva.blogspot.com

શનિવાર, 11 સપ્ટેમ્બર, 2010

આ નગરમાં

આ અટવાયું નગર આ નગરમાં,
દમીયેલ બધાં ઘર આ નગરમાં.

ચતુર ને ચંચળ છે અહીંના લોકો,
મુંડે અસ્તરા વગર આ નગરમાં.

કહો કાનાને અહીં ચક્ર નહિ ચાલે,
કંસ છે બંદૂકધર આ નગરમાં.

ઊભરાતું કીડીયારું રેંકડીઓમાં,
મોંઘેરા છે સ્વાદવર આ નગરમાં

'સાગર' કરી છે બલાએ બાપામારી,
મારો ખોવાયો છે વર આ નગરમાં.

- 'સાગર' રામોલિયા

2 ટિપ્પણીઓ:

અજ્ઞાત કહ્યું...

સરસ !!!! રચના ખરેખર મજા આવી ગઇ મારાં બ્લોગની મુલાકાત લેશો.
www.simplyyyystupid.wordpress.com

અશોકકુમાર -'દાદીમાની પોટલી' કહ્યું...

સાગરભાઈ,

તમારી રચના માં વ્યંગ સાથે હકીકતનું જે નિરૂપણ કરવામાં આવે છે તે ખરેખર ઉત્તમ છે.

સરસ રચના !

અશોકકુમાર-'દાદીમાની પોટલી'

http://das.desais.net