.
કોમેન્ટ કેવી રીતે કરશો?

પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ
માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક
કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે
તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની
ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે
તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી
પ્રકાશિત થાય છે.
મારો બીજો બ્લોગ..
http://sagarramolia.wordpress.com/

મારું પુસ્તક 'સરદારનું ગીત' વાંચવા માટે...

http://www.sardarvallabh.blogspot.com/

મારું પુસ્તક 'વિધવા' વાંચવા માટે...

www.vidhva.blogspot.com

રવિવાર, 5 જૂન, 2011

ખુરશીનો ઘડિયો


ખુરશી એકા ખુરશી
ખુરશી દુ દાદાગીરી
ખુરશી તેરી તાનાશાહી
ખુરશી ચોક ચમચાગીરી
ખુરશી પંચા પેંતરાબાજી
ખુરશી છક છેતરપીંડી
ખુરશી સત્તા સત્તાપલટો
ખુરશી અઠા અલગપક્ષ
ખુરશી નવા નવી સરકાર
ખુરશી દાણે દમ નીકળે........!
(ખુરશી દાણ દમનગીરી એવું પણ ચાલે
અને ખુરશી દાણ દંગાફસાદ એવું પણ ચાલે.)

- 'સાગર' રામોલિયા

1 ટિપ્પણી:

prahelad prajapati કહ્યું...

ખુરસીની નીતિ રીતી [ અસોદ્સ કાવ્ય]
===============
સાગર રામોલીયાજી ની વાણી સાથે સમત
=======================
ખુરસી અગિયાર ભ્રસ્ટાચાર
ખુરસી બારા કાળાં નાણાં
ખુરશી તેરા કાઢે દેસ દેવાળા
ખુરસી ચૌદા પરદેસ ભેગા
ખુરસી પ્ન્દરા સ્વીસ બેન્કે જમા
ખુરસી સોલા ગરીબોકા બંધ કરો ચૂલ્હા
ખુરસી સતરા દેશકો કરો નંગા
ખુરસી અઠરા નેતાઓકા રંગા
ખુરસી ઉન્નીસ નેતાઓકા ડંકા
ખુરસી બીસ યહી ગુન્દાગીરીની રીત