પ્રેમી
પંખીડાં ઊડ્યાં, પ્રેમને પાંખો ફૂટી,
મુક્ત
ગગને વિહર્યાં, પ્રેમને પાંખો ફૂટી.
ક્યાંક
કોયલનું કુહૂકુહૂ, ક્યાંક મોરનો ટહુકાર,
મસ્ત
મનથી કૂજ્યાં, પ્રેમને પાંખો ફૂટી.
એકમેકમાં
ખોવાઈને ઘણું તેઓ નાચ્યાં,
ગીતો ખૂબ
ગણગણ્યાં, પ્રેમને પાંખો ફૂટી.
લીલી
વનરાઈઓની શીળી છાંયામાં,
મન
મૂકીને રમ્યાં, પ્રેમને પાંખો ફૂટી.
‘સાગર’
સંસારનું બંધન કેમ કરી સહે?
જેઓ
પૂર્ણ પ્રેમ પામ્યાં, પ્રેમને પાંખો ફૂટી.
- ‘સાગર’ રામોલિયા
2 ટિપ્પણીઓ:
Јe portе lе jolі nom dе Cendrillon.
Јe souffle mes quarаnte-cinq bοugieѕ dans un moiѕ .
Сe que jе fаiѕ , resрonsаble d'atelier . il parait que je suis farceuse.
my web-site: peterverstraelen.com
This excellent website truly has all of the information and
facts I needed concerning this subject and didn't know who to ask.
Also visit my webpage :: Saffron thai
ટિપ્પણી પોસ્ટ કરો