(૩)
જુઓ આજ નાચે છે ફૂલોની દુનિયા,
મસ્ત બની રાચે છે ફૂલોની દુનિયા.
‘સાગર’ આ ફૂલો ટમટમતા તારલા,
દુનિયાને વાંચે છે ફૂલોની
દુનિયા.
(૪)
ક્યાંય નહિ ઝૂકે આ ફૂલોની
દુનિયા,
સૌંદર્ય નહિ મૂકે આ ફૂલોની
દુનિયા.
‘સાગર’ જગમાં એની અનેરી અમીરાત,
ભાવ નહિ ચૂકે આ ફૂલોની દુનિયા.
- 'સાગર' રામોલિયા
2 ટિપ્પણીઓ:
I truly find this a interesting subject. Never looked at this subject in this manner. If you are planning to create more articles relating to this subject, I definitely will be back in the near future!
These are impressive articles. Keep up the sunny handiwork.
ટિપ્પણી પોસ્ટ કરો