આજના હિરણ્યકશિપુઓએ
પ્રજાના મનમાં
સળગાવેલ
ભય,
લાચારી,
ભૂખમરો
ને
લાલચની
હોળીને
શું
બુઝાવવાની
જરૂર નથી લાગતી?
- ‘સાગર’ રામોલિયામારું પુસ્તક 'સરદારનું ગીત' વાંચવા માટે...
http://www.sardarvallabh.blogspot.com/
મારું પુસ્તક 'વિધવા' વાંચવા માટે...
www.vidhva.blogspot.com